Friday, August 08, 2014

JAI ADIVASI!!!!

-
Logo of the indigenous people by Lebang Dewan.gif

2014-08-08 20:12 GMT+05:30 xavier Manjooran <rsss.narmada@gmail.com>:
Dear Adivasi friends and friends of Adivasis,

9th August was declared the international Indigenous people's (Adivasi) day by the United nations in 1994

12 October was celebrated in America as "Columbus Day" to comemmorate the so called "discovery of America" by Columbus. In fact this so called "discovery" had caused great injustice to the original inhabitants of America. They were subjugated, killed and pushed out of their own  land and made slaves. So the indigenous people and those who understood the real situation objected to the celebration of "Columbus day". They started celebrating "Anti columbus Day" which was later (in 1992) termed as "INDIGENOUS PEOPLE'S DAY". 

2 YEARS AFTER THIS EVENT, THE UN GENERAL ASSEMBLY DECLARED IN 19994, AUGUST 9 AS THE INTERNATIONAL INDIGENOUS PEOPLE'S DAY (ADIVASI DAY).

There is a misunderstanding, propagated and spread by some people, either knowingly or unknowingly,  that the logo of the indigenous people (Symbol of Adivasi ) is a LEFT FOOT.. This is unfortunate and unfair. Left foot in Indian cultural understanding is a sign of bad omen (apshukan). Besides according to Manu Smruthi (the scripture which explains  and supports  the caste system  says the 'varnashankar' (now called dalits) were born from the feet of Brahma. thus giving the lowest place to them in the caste hierarchy which also justifies the unjust system of caste discrimination and the untouchability practices. Therefore any . association of adivasis with left foot is to include them in the caste system and consider them the lowest group in the discriminative varna system. Adivasis do not belong to this system at all. 

So even if any body accepts foot as the symbol, the adivasis will not accept it as their symbol. Some people say it was the symbol adopted by UN when it announced 9 August as the international Indigenous day.This was surely not the case. There must be some mix up or wrong understanding  in this matter. If you search all over the net and all the portals you will NOT FIND anywhere even a mention of the LEFT FOOT AS ADIVASI (INDIGENOOUS PEOPLE'S) SYMBOL. So kindly do not mislead people and propagate wrong thing for adivasis. they are noble people, people of nature. .Caste system and hierarchical discriminations were not part of their culture. (Now unfortunately this attitude has got into adivasi communities also- ).Let us not add  "THE FOOT" also and aggrevate the matter and  insult adivasi community. 

I am enclosing the actual and official symbol for adivasis (indigenous people) declared and adapted by UN indigenous peoples forum. In fact the art work was done by Mr. Rebang Dewan, a Chakma boy,  of Bangladesh. Kindly open the attachment and communicate to people and spread the right information and idea about Adivasis and Adivasi day.

HAPPY ADIVASI DAY.......... JAI ADIVASI.........JAGO ADIVASI........FEEL PROUD OF BEING AN ADIVASI......

with best wishes and in SOLIDARITY,

Xavier Manjooran,SJ

આદિવાસી મિત્રો અને આદિવાસીઓના મિત્રો,

જય આદિવાસી 

૯ મી  ઓગુસ્ત અંતરરાષ્ટ્રીય આદિવાસી દિન તારીખે  સંયુક્ત રાષ્ટ્ર સંઘે ૧૯૯૪ માં જાહેર કર્યું હતું. એટલે આવતીકાલે અખા વિશ્વમાં 'આદિવાસી દિન' ઉજવાય છે. તમે પણ ઉજવાતા હશો. ઉજવણી માટે શુભેચ્છાઓ  અને જય આદિવાસી.

આદિવાસીઓ માટે અને આદિવાસી દિન માટે  અમુક જગ્યાએ અને અમુક લોકો  ડાભા પગનું ચિહ્ન  આદિવાસીના પ્રતિક તરીકે વપરાય છે.  તે ખોટું  છે અને ગેરમાર્ગે દોરનાર છે. ભારતીય સંસ્કૃતિ માં ડાબો પગ એટલે અપશુકન! અને વર્ણવ્યવ્સ્થાને સમજાવતા અને તેનો પ્રચાર કરવા મનુસ્મૃતિમાં એવું લખ્યું છે કે વર્ણશંકર (એટલે કે દલિતો) બ્રહ્માના પગમાંથી જન્મેલા છે.!!! તો આપણે આદિવાસીઓ માટે ડભા પગની નિશાની અપનાવીએ તો શું સમજવાનું? આદિવાસીઓ આ દેશમાટે  અપશુકન ??? તેને દુર કરવા જોઈએ?  અને આદિવાસીઓ વર્ણવ્યવસ્થામાં આવતા નથી છતાં તેમને પણ અંદર ઘાલીને એમને છેલું સ્થાન અને આભડછેદમાં ભાગીદાર બનવવા છે? તેથી કોઈ સંજોગમાં પગની નિશાની અપનાવશો નહિ.

વળી, એવું કહેવામાં આવ્યું છે કે સંયુક્ત રાષ્ટ્ર સંઘે આ પગની નિશાની અપનાવી છે. તે તદ્ધન ખોટું છે અને હકીકત વિરુધ છે. ઈન્ટરનેટ માં તપાસ કરો તો તમને કોઈ જગ્યાએ પગ કે પગની નિશાનીનો ઉલ્લેખ સુદ્ધા જોવા નહિ મળે. કોઈએ ગેર સમજથી કે ખોટી રીતે આ ગેરસમજ ઉભી કરી છે. તેથી મહેરબાની કરીને આદીવ્સીઓને અપમાન થાય એવી નિશાની વાપરશો નહિ.  સાચી નિશાની, જે સંયુક્ત રાષ્ટ્ર સંઘની સત્તાવાર નિશાની (logo) છે તે આ સાથે હું મોકલું છુ. attachment ખોલીને જોઈ લેજો અને વાપરજો.


આશા રાખું છુ કે આવતીકાલના આદિવાસી દિનની ઉજવણીમાં આ સત્તાવાર નિશાનીનો ઉપયોગ કરશો અને લોકોને સમજાવશો.

જય આદિવાસી અને આદિવાસી દિનની ઉજવણી માટે તમામ શુભેચ્છાઓ સાથે વિરમું છું.

ફ. ઝેવિયર  (ઝેવીયરભાઈ) 
__._,_.___

No comments: